કોઈ ગ્રહનું નડતર નડતું નથી,
જ્યોતિષનું ગણિત પણ ખોટું પડે,
બે હૈયા મળે જો પ્રેમથી,
નિયતીનું વિધાન પણ ખોટું પડે...
#જ્યોતિષ
Radhe Radhe


-Darshana
Hitesh Jariwala

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111582411

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now