માણસ જેટલો ભીતરથી ઉલજેલો રહે છે એટલો જ તે બહારની દુનિયામાં પણ ઉલજેલો જ રહે છે...

સહજ "વક્તવ્ય" નિર્વિચારથી આવે છે.
સહજ "જીવન" અંદરની નિર્મળતાથી પ્રગટે છે.

આપણાં "મન" ની રચના જ એવી છે. જે સતત ભટકતું રહેતું હોય છે. જ્યારે તમે કંઈજ નક્કી ના કરી શકતા હોવ કે તમારું જીવન તમારે કંઈ દિશા તરફ લઈ જવું છે ત્યાં સુધી ભટકતું જ જીવન મળશે.. આપણી પાસેની શક્તિઓનો જ્યારે એક દીશામાં તેનો પૂર્ણ ઉપયોગ થાય ત્યારે જ તે કંઈક સારું સર્જન કરી શકે છે.
મનને વશ કરવું અઘરું છે. મનને જીતશો તો આપોઆપ બધા તમારા પ્રશ્નોના જવાબો મળતાં જશે....

Gujarati Blog by parth : 111582375

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now