😜😜😜😜😜😜😜

ચિન્ટુ : અરે અરે આ શું કરે છે ?

પિન્ટુ : જ્યોતિષજી એ કહ્યું છે તારી જીંદગીમાં ચાર ચાંદ લાગવાના છે.

ચિન્ટુ : હા, પણ એમાં દિવાલ કેમ તોડે છે ???

પિન્ટુ : કેમકે મારી બારીમાંથી એક જ ચાંદ દેખાય છે, ચારેય એકસાથે જોવા માટે જગ્યા ખુલ્લી કરું છું.

😜😜😜😜😜😜😜
#જ્યોતિષ

Gujarati Funny by SENTA SARKAR : 111582271

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now