તારા મનનું આ તળિયું તો એવું છે અમાપ!
જાણશું નહીં જ્યાં સુધી બોલો નહીં આપ.
થોડું તો બોલી જો ને પછી અમને તું માપ.
એમ વારંવાર મારી વાતોને તું નહીં રે કાપ!
#તળિયું
-Pruthvi Gohel

Gujarati Shayri by Dr. Pruthvi Gohel : 111581946

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now