માટલાંના તળિયામાં કાણું છે એ ચકાસવા એમાં પાણી ભરીએ અને જો કાણું હશે તો પાણી વહી જશે...
બસ આમજ
માનવીના હૃદયને ચકાસવા એમાં સબંધોના બીજ રોપીએ અને જો હૃદયમાં કટુતા હશે તો સબંધ વહી જશે.
#મારીરચના #તળિયું

Gujarati Motivational by Sonal : 111581784
Sonal 4 years ago

આભાર🙏🏻😇

Ketan 4 years ago

https://www.matrubharti.com/bites/111581399

Ketan 4 years ago

વાહ મસ્ત👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now