#તળિયું

સંબંધોની હારજીતમાં
અટવાયેલી છે આ જિંદગી,
હ્રદયનાં તળિયે વેદના-સંવેદનાની
ભરમાળ છે આ જિંદગી.
જીવન અને મૃત્યુ વચ્ચે
જોલા ખાતી છે આ જિંદગી,
સંબંધોના તળિયા સુધી
પરખ થયા કરે છે આ જિંદગી.

Gujarati Thought by Dr Hina Darji : 111581771

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now