રંગએ નૂર અંજૂમન,બરખાસ્ત ક્યાં હોય છે
દિલનો જો હાલ ,નાજુક પણ ત્યાં હોય છે;

રોશની પૂનમ ની આવે, વાટ જ્યારે, જુઓ,
રાત પણ અંધારી, વસમી રાત હ્યાં હોય છે;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111581708

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now