✍️

કોઈ ની સાથે ના થાય એ વાત કરવી છે તારી સાથે

બાકી રહેલા સપના પુરા કરવા છે તારી સાથે

નીકળી જવું છે અજાણ્યા રસ્તા પર તારી સાથે

હાથ પકડી ને ચાલવું છે સાગર કિનારે તારી સાથે

આંખોમાં આંખ નાખી જોવી છે દુનિયા તારી સાથે

બેસીને વાત કરવી છે મારે તારી ને મારી તારી સાથે

બસ હવે ભૂલી બધું જીવવું છે તારી સાથે

#SoDh

Gujarati Poem by SoDh : 111581145

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now