આતુર છું બહુ
પણ તારી રાહ જોવી ગમશે.
જિદ્દી છું બહુ
પણ તારી વાત માનવી ગમશે.
બેદરકાર છું બહુ
પણ તારી સંભાળ રાખવી ગમશે.
ટેવાયેલ છું એકાંત રહેવાને
પણ તારો સાથ હશે તો ગમશે.

Gujarati Romance by K...D...Rana : 111581062

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now