સમી સાંજ નો
#ચળકદાર સમુદ્ર
તળિયે સાવ અંધારો
હોય છે
ગાઢ નિરાશા માં જીવે
કેટલાક લોકો
હાસ્ય ઉપરછલ્લો
દેખાડો હોય છે

- જીંદગી

Gujarati Thought by Falguni Maurya Desai _જીંદગી_ : 111581041

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now