એની હયાતીની હૂંફે દિલમાં પગરવ બની,
જો પાનખર થઇ સ્મરણોએ કેવી દસ્તક કરી.!?
ચળકદાર ઔરાના આગમનથી મૌસમમાં સુગંધ ભળી..
અનદેખી છબીએ મનસ પર કેવી છાવણી કરી.!?
#ચળકદાર
દર્શના રાધે રાધે

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111581040

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now