કોઈ જઈને કહોને આ ચળકદાર ચાંદને કે આજે થોડો ઓછો કરે એનો ચળકાટ,
તો સુની આ આંખમાં આંજી લઉં હું પણ થોડી ઊંઘ કે શાંત થાય મનનો ઉકળાટ.
શેફાલી શાહ
#ચળકદાર

Gujarati Whatsapp-Status by Shefali : 111580583

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now