એક જેવા રહ્યા દર્દો જિંદગીમાં,
દરેક જખ્મોની દવા મળી અમને તમારામાં..

સદા દુઆઓ બની રહ્યા હથેળીમાં,
મળ્યા અજનબી થઇ જિંદગીની રાહોમા..

કઠપૂતળી બન્યા કિસ્મતની રમતમાં,
ભીંજાયા નયનો પણ યાદો બની વરસાદમાં..

સ્વચાલિત જ ભળ્યાં દિલની ખામોશીમાં,
ખોઈ ખુદને પામ્યા છે તમને આ સફરમાં..

સ્પંદન થયા મૃત થયેલી લાગણીઓમાં,
જીવી ઉઠ્યા ફરી અમે આ જગતમાં..
#સ્વચાલિત #જીવી ઉઠ્યા
દર્શના રાધે રાધે

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111580370

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now