નમસ્કાર મિત્રો.
હું આવી રહ્યો છું કાલે આપની પાસે મારી નવલકથા "આંણા " ના પાંચમા ભાગને લઇને. આપની આતુરતાનો અંત આવશે કુસુમ ને કાનો મેળા માં મળશે.love story જામશે. વાંચવાનું ભૂલતા નહિ.આપનું સુચન આવકાર્ય છે.
તમારા પ્રતિભાવો મને સ્ટાર રેટિંગ દ્વારા જણાવશો જરૂર. અને હા ,બૂક ને dowonlod કરવાનુ ભૂલતા નહિ.
આપનો સાથ અને સહકાર મળતો રહે છે એવી આશા સાથે હુ આપનો મિત્ર.

_ મુકેશ રાઠોડ.
૨૮/૯/૨૦૨૦

Gujarati Blog by મુકેશ રાઠોડ : 111580290

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now