હું દર્દ છુપાવી રહી મુસ્કાન પાછળ ને,
આંસુ સરતાં રહ્યાં પડદાં પાછળ.

હા હું જીવતી રહી નવી આશાઓ સાથે ને,
આંસુઓ સરતાં રહ્યા નિરાશા સાથે.

હા હું શોધતી રહી સફળતા ના માર્ગો ને,
આંસુઓ હારી ગયા નિષ્ફળતા ને માર્ગે.

હા હું હસતી રહી બીજાં ને ખુશ જોઈ ને
આંસુઓ રડી પડ્યા મારું દુઃખ જોઈ ને.

Gayu...

Gujarati Shayri by smily : 111580287

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now