અરે સફળતામાં તો આખી દુનિયા શાબાશી આપી શકે,
પણ નિષ્ફળતા માં માથે હાથ મૂકીને કહે કે ચિંતા ન કર હું તારી સાથે છું.
એ પિતા છે સાહેબ.
બાપ બાપ હોતા હૈ.
લિ.ભાવેશ એસ રાવલ

Gujarati Blog by Writer Bhavesh Rawal : 111580269

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now