મારું મન આમ તો સ્વયં સ્વચાલિત છે.
પરંતુ હમણાં એ પર ચલિત થઇ ગયું છે.
કોણ આવી ફેરવી ગયું મગજ નો સ્ક્રૂ !
કારીગર વગર નું બંધ એ થઇ ગયું છે.
- વાત્ત્સલ્ય


#સ્વચાલિત

Gujarati Questions by वात्सल्य : 111580227

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now