“એકલી
વાંસળીના
સૂરમાં ખાસ જાદૂ
ના હોય ,પ્રભુ

સ્વચાલિત
લાગણીનો મેળાપ
હ્રદય ને
ઝણઝણાવી
જાય છે.

એકાંતની કલમે... રાધે-રાધે🙃

#સ્વચાલિત #પ્રભુ #મેળાપ #લાગણી

Gujarati Blog by પ્રભુ : 111580119

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now