સંધ્યા કાળે હું દરિયા કિનારે બેઠી સ્પષ્ટ નજરો જોઈ રહી, સૂર્ય અને વાદળ જાણે છૂપાછૂપી રમી રહ્યા , સૂર્ય ના તેજસ્વી કિરણો વાદળ પાછળ થી જાણે હાઉકી કરી રહ્યા , દૂર દૂર જાણે દરિયો ગગન ને ચૂમી રહ્યો , એ ક્ષિતિજ ને હું સ્પષ્ટ જોઈ રહી . બધુંજ સ્પષ્ટ હતું મારી નજરો સમક્ષ ફક્ત હું મારા ભવિષ્ય ની ‘અસ્પષ્ટતા’ ને ન જોઈ શકી કે ન સમજી શકી...

#અસ્પષ્ટતા

# ‘હેત’

Gujarati Blog by Hetal Gala : 111579808

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now