*એક ભાઈ* લાઈબ્રેરીમાં જઈને લાઈબ્રેરીયનને પૂછે છે

*સુસાઈડ કરવાની રીતો* એવું કોઈ પુસ્તક છે?

લાઈબ્રેરીયન 2 મિનિટ સુધી એ ભાઈ ને જોયા બાદ માવો થુકી ને કહ્યુ કે

*પાછું કોણ આપી જશે.....!!!!!* 🤣😂🤣

Gujarati Jokes by SMChauhan : 111579638

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now