શબ્દ

અહંમ મારો હું જ પી શકું. હું જ મારાં ઊંડાણ નો આધિપતિ છું.
હું જ મારી નબળાઈઓ અનુભવી શકું.ઘણાં,સત્ય છે એવા મારા,
ના એ હું ઉજાગર કરી શકું.અહીં ખોટા દંભ માં જીવાય છે.
બનાવટી હાસ્ય પીરસાય છે.સત્ય નથી જે ચહેરા પર છલકાય છે.
પ્રસિદ્ધિ ની લાલસા માં જે રીબાય છે.મારો શબ્દ એ મારા વિચારો થી પરખાય છે.એ તખ્તાઓ થી ક્યાં લલચાય છે.

વિપુલ બોરીસા

Gujarati Poem by Vipul Borisa : 111579624

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now