હ્રદયમાં કુંજે-કુંજ માં પડધાતી તારી વાત,
શબ્દોના શિલ્પે કંડારે તું મૌન વાત
વિહરના ખીલડે ટંકારે તું મારી જાત
હોય સઘળું આપણી જ ભીંતરે શોધ નિરાંતે મારી જાત,

#પ્રભુ #ભીંતર ....🙃😊

Gujarati Blog by પ્રભુ : 111579414

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now