ખબર જ છે ખરાબ થશે આપણું
એટલે જ પ્રાર્થના કરી હોય છે ન થાય જે ખરાબ છે

ભાગીએ છીએ કારણ જાણીએ છીએ ખરાબ થશે
પણ છતા તે જ સામે આવે છે ખરાબ કરવા.......


ભગવાન મારું સવૅસ્વ છે પણ આ ઉભું કર્યું તે હવે કહે કેમ વિશ્વાસ થાય તારામા

Gujarati Thought by Ravi Lakhtariya : 111579310

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now