જો વાત જીતવા હારવાની થશે
તો તમે ક્યારેય જીતી નહીં શકો

જો ભગવાન તમારી સાથે હશે ને હું એકલો હોઇશ તો પણ નહીં જીતી શકો
તમે માત્ર ત્યારે જ જીતી શકશો જ્યારે ભગવાન મારી વિરુદ્ધ હોય....

Gujarati Thought by Ravi Lakhtariya : 111579305

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now