કેવી છે આ જિંદગી,
જ્યારે ખબર થઇ છે ખોટું થયું છે અંદરથી,
પણ હકીકત એ ખોટું નથી નથી થયું અંદર કે બહારથી,
હદય સતત મૃત્યુ ઇચ્છે છે અંદરથી,
પણ ભુલ નથી એટલે ભગવાન મૃત્યુ ન આપે દેહથી,

મન મરી ગયું,હદય મરી ગયું
રોજ અંતર કપાય છે આંસુઓથી,
પણ કેવી છે આ જિંદગી ભગવાન મૃત્યુ ન આપે પ્રેમથી,


ખાલી પ્રાથૅના જ ક્યાં છે અંદરથી,
કાપા મારી લોહી રેડી પણ કર્યું છે સુગમ ભગવાન બહારથી,
તો પણ કેમ મૃત્યુ નહી આ દેહથી,

માનું ભુલ નથી મારી એકેય રીતથી,
પણ એટલું તુ તો માન કે હદયને મન રોવે આ તારી રીતથી,

કહે જ્ન્મ ગયાની ભુલ પ્રારબ્ધ આવે બીજા જન્મથી,
પણ શું કહું દીનાનાથ તને આ જન્મે માગ્યો તારો જ સાથ આ દેહથી,


માન્યું પ્રારબ્ધ ગયા જન્મનું જે રડું હદયથી
હવે તો પુરુ થયું ને ???

તો હવે કેમ નહી મૃત્યુ આ દેહથી


હું નહીં જિંદગી રડી રહી છે
આ આકાશ જેમ વાદળો અદશ્ય થાય છે

તેમ ગયા જન્મના રુણથી આ જિંદગી પણ શૂન્ય થઇ છે

કહે કેવી છે આ જિંદગી?

ના તક આપી માફી ‌માગી શકું
ન તક આપી કે સમજી શકું
ને ન જિંદગી આપી કે સાથે રહી રુણ ચુકવી શકું


બોલ કેવી છે આ જિંદગી?
માગું મૃત્યુ ને રડાવે આ આપી જિંદગી...

-રવિ લખતરિયા (પ્રજાપતિ)

Gujarati Thought by Ravi Lakhtariya : 111579300

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now