હું સૂઈ જવા ની તૈયારી કરતો હતો...😂😂👇
ત્યારે
મારી પત્નીએ...
અચાનક પૂછ્યું...
"આ CBI વાળા...
5 થી 6 વર્ષ જુની Chat...
ક્યા Software થી પાછી Recover કરે છે ??" 🤔
.
.
.
ભગવાન ના સોગંદ હો...
સવાર સુધી પથારી માં આળોટતો રહ્યો...
પણ...
ઉંઘ નો આવી તે નો જ આવી...!!!😳🙄😳🤦🏻‍♂️🙆🏻‍♂️🤨

Gujarati Jokes by KgBites : 111578892

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now