નમસ્કાર અમારા તમામ મીત્રો ને જેમના સહયોગ થી આજે આ પ્રેમગીત નું બનવું શક્ય થયુ છે.ગુજરાતી ગીત મા સૌ પ્રથમ વખત તદન* ન* વા કન્સેપ્ટ સાથે બનાવેલુ આ ગીત છે તો અમને આશા છે કે તમામ મિત્રો નો અમારી ટીમ ને પૂરો સહયોગ આપશો જેથી કરીને અમે દરેક વખતે કંઇક નવુ નવુ લાવવનો પ્રયત્ન કરતા રહીએ.તમારા સારા કે ખરાબ તમામ અભિપ્રાયો નું દિલ થી સ્વાગત કરીશું અને આગળ એમને સુધારીને વધુ સારું બનાવવાનું પ્રયત્ન કરીશું તો બસ વધાવી લો આ પ્રેમગીત ને તમારા પ્રેમ થી અને કહી દો હા પ્રેમ છે.તો આ પ્રેમગીત ને દીલથી નિહાળજો તથા ખૂબ શેર કરજો અને તમારા બીજા મિત્રો ને પણ મોકલજો.

આગળ ના તમામ કામ ને નિહાળવાનું ચુકી ના જાવ એ માટે અમારી ચેનલ ને Subscribe કરવાનું ભૂલતા નહી અને બેલ પણ વગાડતા જજો.


આ રહિ લિંક.
https://youtu.be/7yAvvUhs58A

Gujarati Song by Parth J Ghelani : 111578768

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now