મહાભારત મા શકુનીનું પાત્ર જોયું....કૌરવો અને પાડવોના વીખવાદ માટે દુર્યોધન ના ગુસ્સાનો ફાયદો ઉઠાવી ...એવી કાન ભંભરણી કરી કે..હસ્તીના પુરે કયારેય નતો જોયો તે પ્રલય આવ્યો..અને ભીષ્મપીતા, આચાર્ય દ્રોણ જેવા તેજસ્વી મહા પ્રતાપી કર્તવ્ય પરાયણ વીર સપુત પણ ખોવા પડયા.. આ સમયે ધૃતરાષ્ટ્રે જો પુત્ર મોહ થી મુક્ત થઈ રાજ્ય હીત નો વીચાર કર્યો હોત તો હસ્તીનાપુર ની સલામતી સાથે તેના સો પુત્ર પણ જીવીત રહોત, મુખ્યા મુખશા ચાહીએ જો ના રાખે કીસીમે ભેદ...

-hemant pandya

Hindi Quotes by Hemant Pandya : 111578649

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now