હા તારી યાદમાં મારી આંખો આજે ભીંજાય ....!!

તારા દિલ ની ધડકન મને અહી સુધી સંભળાય
તારી યાદોમાં મારૂ મન ગભરાય....!!

હા તારી યાદમાં મારી આંખો આજે ભીંજાય ....!!

તને લાગે છે હું શક કરૂ છું તારી પર ,
પરંતુ એટલોજ હું પ્રેમ કરૂ છું તને.

સાથે જીવવાની કસમ કાધી મે તારા નામે,
પણ તારો રસ્તો બદલાતા મારો જીવ જ જતો રહ્યો...!

હા તારી યાદમાં મારી આંખો આજે ભીંજાય ....!!

જે આંખે તને જોવાના સપના જોયા
પણ તારી જ જલક જોવા એ આંખો ભીંજાય ગઈ...!

હા તારી યાદમાં મારી આંખો આજે ભીંજાય ....!!

સાથે રહેવાથી લઈને મરવા સુધી ની વાતો હતી આપની,
પણ તારી સગાઈના ભણકાર થતાં મારી ધડકન અટવાઈ ગઈ..!!

હા તારી યાદમાં મારી આંખો આજે ભીંજાય ....!!

__RJ Ravi

Gujarati Blog by RJ_Ravi_official : 111578318

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now