લહેરખીઓ માં, લહેરાઈ જવામાં ,લિજજત છે,
ભાવ નો ઉફાન માં તણાઈ જવામાં ઈજ્જત છે.

પ્રેમ તો છે ઉન્માદ નો દરિયો , કેફિયત ‌થી ભરેલો,
દારોમદાર દિલદારી ખર્ચાઈ જવામાં ઈજ્જત છે.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111577890

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now