#સ્વાદિષ્ટ

યાદ છે લગ્ન પછીની મારી પહેલી રસોઈ,
તારા માટે મેં બહુ પ્રેમથી બનાવી હતી.

તું બોલ્યો હતો રસોઇમાં કંઈક ઓછું છે,
જાણતી હતી હું પણ તારી પ્રેમભરી શરારત.

મેં મારા હાથથી તને જમાડ્યો હતો,
હાથ પકડી તું પ્રેમથી બોલ્યો હવે 'સ્વાદિષ્ટ' લાગે છે.

Gujarati Romance by Dr Hina Darji : 111577813

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now