સદૈવ સર્વે નું મંગલમય બની હો,
કલ્યાણ નો ,એ માર્ગ પ્રશસ્ત હો;

પ્રેમ મય વાતાવરણ , મમત્વ ભર્યું,
દિવ્ય શક્તિ આપની શસકત હો

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111577806

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now