મન હંમેશા , ખૂલ્લા આકાશ જેવું,
વિચાર શૂન્ય , સહજ સ્વરૂપ જેવું.

થાય ચેતના ઉર્ધ્વગામી બ્રહ્માંડ માં,
અખિલ વિશ્વ શુભ્ર , જ્યોતિ જેવું.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111577778

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now