#સ્વાદિષ્ટ

સ્વાદિષ્ટ ભાણું
રોજ મળે જમવા
એ ભાવે સૌને.

સંતોષ મળે
ના હોટલના પાંચ
પકવાનથી.

મા નાં હાથનો
સૂકો રોટલો લાગે
વધુ સ્વાદિષ્ટ.

Gujarati Hiku by Dr Hina Darji : 111577695

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now