વૃધ્ધાશ્રમ માં કોરોના નો ટેસ્ટ લેવા આવેલા ઈસમ ને એક વૃધ્ધએ ઉદાસ ચેહરે ફિક્કી સ્માઈલ આપતા કહ્યું " વર્ષો થી ક્વોરેન્ટાઇન થયેલાઓ ને શું ક્વોરેન્ટાઇન કરશો ??
વંદન !!

Gujarati Microfiction by Naranji Jadeja : 111577589

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now