"દરીયા કાઠે"

હું લખું દરીયા કાઠે, ભીની રેતીમાં, સુવાળા શબ્દો ની આપણી કવિતા, તું બનાવે રેતીમાં આપણા સપનાનો નવરંગી મહેલ..દરીયા કાઠે..!

જાણે સુવાળી આ રેતી માં, આરોટે મલમલતું સુવાળુ હૃદય, કોમળ તારા પગ માં ભીની ભીની રેતી ના, ખૂચતા કુણા કુણા કણ.. દરીયા કાઠે..!

નાના નાના સંખલાવો, અવનવા કલરના, નાજુક પથ્થર, સપનાના મહેલ ને જાણે બનાવે છે, એ નવરંગી સપનાનો મહેલ..દરીયા કાઠે..!

એક એક શબ્દો, આ રેતી માં કેવા ઉપસે, જાણે સ્વયમભુ પ્રગટસે હમણા, એવું લાગે કે પટ પટ પોતે બોલશે, મારી શબ્દો રૂપી, રેતી ની કુણી કવિતા.. દરીયા કાઠે..!

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111577555

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now