" તમારું "
જે થશે સારું થશે તમારું
ધરા - આકાશ હશે તમારું.
અમે તો તૃણમૂલ તુચ્છ
"Bન્દાસ" નામ થશે તમારું
✍️"Bન્દાસ"
રાકેશ વી. સોલંકી

-Rakesh Solanki

Gujarati Poem by Rakesh Solanki : 111577551

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now