અહો ! વિસ્તરણ છે , ચેતના નું , પ્રકૃતિ માં,
ને સજાવટ છે અહંકારી, ગુણોથી કૃતિ માં;

મળ્યો છે માનવ જન્મ ને વળી અદભૂત મન,
વિચારો ને વમળમાં ફસાઈ તૃષ્ણા આકૃતિમાં;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111577526

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now