શબ્દમાં ‌શહેર ને વસાવી લીધું છે,
રંગ માં જ રંગે , સમાવી લીધું છે;

સ્પર્શ કરીને, પ્રમાળ સ્પંદન દિલના,
સ્વરૂપ ને, પ્રેમથી છલકાવી દીધું છે.
.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111577517

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now