#તમારું .. મારું અને તમારું ...આ દુનિયા નો એક બહુ મોટો પ્રશ્ન છે કહેવત છે ને મારું મારું મારું અને તમારું મારું સહિયારું...આ મારું અને તમારું કરવા માંથી જ લોકો ઊંચા નથી આવતા માનવી એ એકજ વાત સમજવા ની જરૂર છે કે સાથે શું લાવ્યા અને શું લઈ જઈશું !!! માટે મારું અને તમારું, માનવી એ ના કરવું જોઈએ ... પણ સમજવું જ છે કોને ??!!!! સમજે તેને વંદન 🙏

Gujarati Motivational by Krupa Thakkar #krupathakkar : 111577432
Pintu Bhatti 4 years ago

જુઓ નીચેની link અને તમારી આવડત દેખાડો https://quotes.matrubharti.com/111577469

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now