જીવન એક હોડી.....
એના હલેસાં છે કર્મ;

સત્કર્મ પહોંચાડી દે કિનારે,
ડુબાડે તમારું દુષ્કર્મ;

ભવ સાગર એનો પાર પડે,
જે સમજે આ મર્મ;

ના સમજે એ ભટકતો ફરે,
લઈને ખોટો ભ્રમ;

#તમારું

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111577368

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now