હતો હું એકલો અટુલો,
ભટકતો હતો હું દર બ દર;

તમને દેખ્યાં મેં પહેલીવાર,
ને મળી તમારા થી નજર;

શ્વાસમાં ભરી મહેક તમારી,
#તમારું નામ જપે આ હ્દય;

રહેવું છે હવે તમારા હૈયામાં,
#તમારું હૃદય બન્યું મારૂં ઘર;

નથી ક્યાંય હવે મુકામ મારો,
રહેવું મારે અહીં જીવનભર;

#તમારું

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111577260

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now