" તમારું " શબ્દ ઘણો સારો છે." તમે " અને "તમારું " શબ્દ એ માન આપતો છે..બાકી આપણા ગુજરાતમાં " તું " અને " તારું " શબ્દ નો પ્રયોગ વારંવાર થાય છે.સમકક્ષ વ્યક્તિ હોય કે મોટા...જેવા કે " મમ્મી " માટે પણ " તું " અને "તારું" શબ્દ નો ઉપયોગ થાય છે..આમ તો લોકો કહે છે કે " તું " શબ્દ થી આત્મિયતા વધે છે..પણ એવું નથી.." મમ્મી " માટે " તમે " અને " તમારું " શબ્દ નો ઉપયોગ કરવો એ જરૂરી છે..હવે વિચારો "તું" અને"તારું" શબ્દ કશો લાગે છે? એના કરતાં " તમે " અને" તમારું " શબ્દ બહુ જ યોગ્ય રહેશે...જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
#તમારું

Gujarati Blog by Kaushik Dave : 111577152

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now