કોરોના વેકસીનની રાહ જોતા જોતા,
કોરોનાનો બર્થડે પણ નજીક આવી ગયો!!

આ કોરોના હમણાં આ 30મી ડિસેમ્બરએ
રમતા-રમતા ઘૂઘરા જેવો એક વરહનો થઈ જાહે




બસ હવે ચાલતા શિખી જાય એટલે ચાલ્યો જશે

-EINSTEIN.....RUTVI SHIROYA

Gujarati Jokes by RUTVI SHIROYA : 111577128

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now