#હૈકુ

'મારું-તમારું'
છોડીને, વધીએ સૌ
'આપણું' કરી...

કર્મનું ફળ
જ તમારું, બાકીનું
બધું છે ગૌણ...

#તમારું

-Sagar Vaishnav

Gujarati Good Morning by Sagar : 111577025

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now