#પીળો

પુસ્તકના પાન પીળા અને કડક થયા છે,
શબ્દોની અસર લીલી અને નરમ રહી છે.

ગુલાબની પાંદડીમાં પીળી છાંટ ઉભરી છે,
સુકાયેલી પાંદડીની મહેક ગુલાબી રહી છે.

તું નથી પાસે પણ તારો ખયાલ આસપાસ છે,
મારા જીવનમાં તારી કમી પણ રંગીન રહી છે.

Gujarati Romance by Dr Hina Darji : 111576423

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now