નથી નીકળી શકાતું
તારા વિચારોમાંથી
જરૂર કોઈ રાજ છે
ફક્ત તને જ ચાહું છું
એ જોઈને ઘણાં
લોકો નારાજ છે

-Chakly

English Shayri by Chakly : 111576155

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now