લાલ, #પીળો ને વાદળી
મુળ રંગો કહેવાય

બાકી બધા રંગો
મેળવણી થી થાય

જન્મ અને મૃત્યુ
થવું હોય ત્યારે થાય

પણ

જીવનનું ઘડતર તો
કેળવણી થી જ થાય

#પીળો

Gujarati Motivational by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111576109

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now