કદમ એક ચાલ્યા ,મિલાવી ને કદમ , શું થયું;?
ના ચાલ્યા કદી મનથી, તનથી ચાલ્યા શું થયું.?

અહંકાર તો ચાલે જ છે, શ્વાસની સરગમ માં,
હું પણા માં જીવન શણગારી મહાલ્યા શું થયું.?

-મોહનભાઈ આનંદ

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111575974

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now