સગા પિતાએ ઉપરના માળેથી નીચે ફેકેલી પોતાની એક વરસની સગી દિકરી નામે હર્સીતા હાલ હોસ્પીટલમાં સારવાર લઇ રહીછે તેને બ્રેન હેમરેજ થઇ ગયું છે તેમ ડોકટરો જણાવે છે
પોલીસે તેના પિતાની ધરપકડ કરી દીધી છે ને હત્યાનો પ્રયાસ કર્યો તેવી તેની ઉપર કલમ પણ લગાવી દીધી છે.

Gujarati News by Harshad Patel : 111575968

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now